દિલની ભાવના સાંભળે ચેહર મા.. દિલની ભાવના સાંભળે ચેહર મા..
ગોરના કૂવે બેઠાં મહેર કરે છે .. ગોરના કૂવે બેઠાં મહેર કરે છે ..
આ તો ગોરના કૂવાનું ડેરુ છે .. આ તો ગોરના કૂવાનું ડેરુ છે ..
ભક્તો હરખભેર દર્શન કરવા આવે છે.. ભક્તો હરખભેર દર્શન કરવા આવે છે..
ભાવના હૈયે ચેહર મા રાખજો .. ભાવના હૈયે ચેહર મા રાખજો ..
ચેહર વિના પ્રાણ મુશ્કેલીમાં છે .. ચેહર વિના પ્રાણ મુશ્કેલીમાં છે ..